રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત, હાલ કેટલા ટકા વરસાદની છે ઘટ?
રાજ્યના ખેડૂતો(Farmers) માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદ(Rain)ની કોઈ શક્યતા નથી. 8 અને 9 જુલાઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 36 ટકા વરસાદની ઘટ છે. સૌથી વધુ ઘટ સૌરાષ્ટ્રના જિલ્લામાં જોવા મળી છે.
Tags :
Gujarati News Rain Farmers Saurashtra ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Live TV Ghat