સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર દરમિયાન રહેશે ખુલ્લુ, જુઓ ગુજરાતી ન્યૂઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબરથી 1લી નવેમ્બર દરમિયાન ખુલ્લુ રહેશે. રાષ્ટ્રીય એકતા દિવસ માટે સલામતીનો પૂરતો બંદોબસ્ત રાખી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રખાશે.