રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ, સરકારે સ્વીકારી તમામ માંગ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોની તમામ માંગણી સ્વીકારતા હડતાળ સમેટાઈ છે. રાજ્ય સરકારે તબીબોની માંગ અંગેનો GR બહાર પાડ્યો છે. વર્ષ 2021ની બેંચ માટે એક વર્ષના બોન્ડની જાહેરાત કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Demand Demand State Government ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Resident Doctor ABP Asmita Live