કોરાના મુદ્દે ગુજરાત BJPના દિગ્ગજ નેતાએ કલેક્ટરને તતડાવી ને કહ્યું, 'તમારે પૈસા ખાવા સિવાય કંઈ કરવું નથી, દસ-દસ લાખ ખાવા છે ને...'જુઓ વીડિયો
મોરબી ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કલેક્ટર સાથે બોલાચાલીનો વીડિયો વાયરલ થયો હતો. બંન્ને વચ્ચે સિવિલ હોસ્પિટલમાં બોલાચાલી થઇ હતી. કાંતિ અમૃતિયા અને
સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવા નિકળેલા કલેક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી.