રાજ્યમાં આજથી વોક ઈન વેક્સિનેશન થશે શરૂ, સેન્ટરની સંખ્યા વધારીને કરાઈ પાંચ હજાર

રાજ્યમાં રસીકરણ કેન્દ્રોની સંખ્યા વધારીને પાંચ હજાર કરવામાં આવી છે. સીએમ વિજય રૂપાણી(CM Vijay Rupani) સેક્ટર-8ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર હાજર રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola