આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે PM મોદી દેશને સંબોધી પાઠવી શુભેચ્છાઓ,જુઓ વીડિયો
Continues below advertisement
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ(International Yoga Day) નિમીતે વડાપ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi)એ પણ દેશનો સંબોધ્યો છે. તેમણે કહ્યું કે, કોરોના મહામારીમાં યોગ આશાનું એક કિરણ છે. આ સાથે જ દરેક દેશ, સમાજ અને વ્યક્તિ સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરી છે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Prime Minister International Yoga Day ABP ASMITA Epidemic Country