બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર, જુઓ વીડિયો

Continues below advertisement
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે. દાંતીવાડા ડેમનું પાણી 30 ઓક્ટોબરે કેનાલમાં છોડશે. પાટણ અને બનાસકાંઠાના 110 ગામોને સિંચાઈ માટે પાણી મળશે. જ્યારે મુક્તેશ્વર ડેમમાંથી 5 નવેમ્બરે કેનાલમાં પાણી છોડશે. મુક્તેશ્વર ડેમ કેનાલની આસપાસના 23 ગામના લોકોને સિંચાઈ માટે પાણી મળશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram