અરવલ્લીની આ કોવિડ હોસ્પિટલના તંત્ર પર મૃતદેહ બદલાયા હોવાનો ગંભીર આરોપ લાગ્યો,જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લી( Aravalli)ની વાત્રક કોવિડ હોસ્પિટલ(Watrak Covid Hospital) પ્રશાસન પર મૃતદેહ બદલાયા હોવાના આરોપ લાગ્યા છે.ડેમોઈના પિત્રોડા પરિવારના મહિલાના મોત બાદ પરિવારજનોને અન્યનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP ASMITA Accused Aravalli Kovid Hospital Watrak Administration Corpse Badlaya