દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા દર્દીઓએ હરાવ્યો કોરોનાને?,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં પહેલી વખત છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 739 કેસ અને 1 હજાર 38 દર્દીઓના મોત થયા છે. તો સાથે જ છેલ્લા 24 કલાકમાં 93 હજાર 528 દર્દીઓ સાજા પણ થયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram