રાજ્યની સરકારી શાળાઓમાં 1 થી 8 ધોરણ વચ્ચે સાડા 11 હજાર શિક્ષકોની જગ્યા ખાલી, ભરતી ન થતાં વિદ્યાસહાયકો બેરોજગાર

Continues below advertisement

રાજ્યની સરકારી શાળાઓમાં 1 થી 8 ધોરણ વચ્ચે સાડા 11 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે. પરંતુ ભરતી ન થતાં ટેટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો બેરોજગાર ફરી રહ્યા છે. તો આ તરફ,, વિદ્યાસહાયકોની ભરતી માટે જાહેરાત કરાઇ છે. પરંતુ હાલ બેરોજગાર યુવાનો માટે પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram