અમદાવાદમાં ચાલુ વાહને વાત કરતા સમયે મોબાઇલમાં થયો બ્લાસ્ટ


રાજ્યમાં વધુ એક વખત મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના બની હતી.  અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક વ્યક્તિ ચાલુ વાહને વાત કરતો હતો એ સમયે મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. મોબાઇલ બ્લાસ્ટ થતા વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ રાજ્યમાં મોબાઈલમાં બ્લાસ્ટની ઘટના બની ચૂકી છે...

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola