અમેરિકાના 4 દિવસના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2021 02:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પરત ફર્યા છે. અમેરિકાના 4 દિવસના પ્રવાસ બાદ તેઓ સ્વદેશ પરત આવ્યા છે. ક્વાડ સંમેલન, સયુંકત રાષ્ટ્ર મહાસભા, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત અને બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી ભારત પરત આવ્યા છે.