ધોરણ-10ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી ઉઠી માંગ, જુઓ વીડિયો
ધોરણ-10ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી માંગ ઉઠી છે. ધોરણ 12ની જેમ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી. સરકાર ધોરણ 10 માટે પણ પરીક્ષાનો વિકલ્પ જાહેર કરે તેવી માંગ કરાઇ હતી.