મોરબીઃ 20 દિવસ પહેલા લોકાર્પણ થયેલા રોડ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડા, શું કહ્યું સ્થાનિકોએ?
મોરબી(Morbi)માં આવેલા ગાળા ગામના રોડનું 20 દિવસ પહેલા જ લોકાર્પણ કરાયું હતું. આ રોડ(road)માં ગણતરીના દિવસોમાં જ ગાબડા પડવા લાગ્યા છે. આ રોડ સાત કરોડ છ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.
Tags :
Gujarati News Gujarat News Morbi Road ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live