ભાસ્કર ઓફિસમાં પડેલા દરોડાની ગુંજ સંસદમાં સંભળાઇ, કોંગ્રેસે રાજ્યસભામાં ઉઠાવ્યા સવાલ

Continues below advertisement

ભાસ્કર ઓફિસમાં પડેલા દરોડાનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો. કોંગ્રેસે રાજ્યસભામાં આ મામલે સવાલ ઉઠાવ્યા હતા. દિગ્વિજય સિંહે જણાવ્યુ હતું કે,, કેન્દ્ર સરકાર આઇટી-ઇડીને હથિયાર તરીકે ઉપયોગ કરે છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram