રાજ્યના 36 શહેરોમાં લાગૂ કરાયેલા નાઈટ કર્ફ્યૂના સમયમાં કેટલો કરાયો ફેરફાર?,જુઓ વીડિયો
રાજ્યના 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ(night curfew)ના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.શુક્રવારથી રાતના આઠને બદલે નવ વાગ્યાથી કોરોના કર્ફ્યૂ લાગશે. 4 જૂન સુધી 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે.