પાટણમાં 17 એપ્રિલથી હવે આ વેપારીઓ નહીં કરી શકે વેપાર, જુઓ વીડિયો
પાટણમાં નગરપાલિકાએ વેક્સિન નહીં તો વેપાર નહીંનો ફોર્મ્યુલા અપનાવ્યો છે. જે અંતર્ગત 45થી વધુ વયના ઉંમરના વેપારીઓને વેક્સિન લઈ લેવાની સૂચના આપી છે.અહીં 17 એપ્રિલથી વેક્સિન નહીં મૂકાવી હોય તેવા વેપારીઓને વેપાર કરવા નહીં દેવાય.