સરકારના નિયમોની ઐસીતૈસી, ઉત્તર ગુજરાતના ભાજપના આ નેતાએ એકઠી કરી ભીડ
Continues below advertisement
બનાસકાંઠા સહિત રાજ્યભરમાં કોરોના બેકાબૂ બન્યો છે. આ વચ્ચે જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે તમાશો યોજ્યો હતો. મેળાવડા પર સરકારના પ્રતિબંધ છતાં અલ્પેશ ઠાકોરે વડગામ તાલુકાના ગીડાસણ ગામે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં ભીડ એકઠી કરી હતી.
Continues below advertisement