લીંબડીની આ શાળામાં ગાઈડલાઈનના ઉડ્યાં ધજાગરા, જુઓ વીડિયો

Continues below advertisement

લીંબડીની સેન્ટ થોમસ શાળામાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું છે. અહીં ધોરણ-9નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram