ગુજરાતના આ હીરા ઉદ્યોગકારે સ્વયંભૂ લોકડાઉનની કરી માંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Apr 2021 11:48 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની વકરેલી સ્થિતિ અંગે હીરા ઉદ્યોગકાર સવજી ધોળકીયાએ એક મહિના માટે સ્વયંભૂ લોકડાઉનની માંગ કરી છે. આ સમયમાં કોઈ કોઈની મદદ કરી શકે તેમ નથી આપણે જ આપણું ધ્યાન રાખવું પડશે તેવી વાત તેમણે કરી છે.