ગુજરાતના આ જિલ્લાની પ્રાથમિક શાળામાં બે શિક્ષકો અને નવ વિદ્યાર્થીઓને કોરોના થયો

Continues below advertisement
ગુજરાતના આ જિલ્લાની પ્રાથમિક શાળામાં બે શિક્ષકો અને નવ વિદ્યાર્થીઓને કોરોના થયો હતો. ધોરણ છ થી આઠના વર્ગો શરૂ થયાના પ્રથમ દિવસે આ સમાચારથી વાલીઓમાં ચિંતા ફેલાઇ હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram