બોટાદ જિલ્લાની આ ગ્રામપંચાયતે કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક બંધનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
બોટાદ જિલ્લાના ગઢડામાં ઢસા ગામમાં કોરોના સંક્રમણ વધતા સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.અહીં આજે અને શનિવાર એમ બે દિવસ ગામ બંધ રહેશે.અહીં તમામ વેપારીઓએ નિર્ણયને આવકાર્યો છે.