રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલા તાલુકામાં ખાબક્યો વરસાદ, ક્યાં નોંધાયો સૌથી વધુ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ(rain) વરસ્યો છે.જેમાં સૌથી વધુ ખેડાના મહેમદાવાદ(Mahemdavad)માં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.બનાસકાંઠાના પાલનપુરમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદના માડલમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.