સંક્રમણ અટકાવવા આ નગરપાલિકાએ સ્વયંભૂ લોકડાઉનનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
કોરોના સંક્રમણ અટકાવવા માટે કડોદરા નગરપાલિકાની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.અહીં આજથી દુકાનો સાંજે ચાર વાગ્યા બાદ બંધ રહેશે.