રાજ્યમાં છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષનું ચોમાસુ સાધારણ, સિઝનનો કેટલો નોંધાયો વરસાદ?

રાજ્યમાં છેલ્લા સાત વર્ષની સરખામણીએ આ વર્ષનું ચોમાસું સૌથી સાધારણ ચોમાસુ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 12 ઈંચ સાથે મોસમનો સરેરાશ 36.28% જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 7 વર્ષમાં 9 ઓગસ્ટ સુધીમાં  50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો હતો. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola