પેટ્રોલિયમ અને ડિલર એસોસિએશને કમિશન વધારાની માંગને લઈને શું આપી ચીમકી?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2021 09:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલિયમ અને ડિલર એસોસિએશને કમિશન વધારાની માંગને લઈને ખરીદી બંધ કરવાની ચીમકી આપી છે. પેટ્રોલ પંપ સંચાલકોએ કહ્યું કે, જો કમિશન વધારાની માંગ નહીં સ્વીકારે તો 12 ઓગસ્ટથી પેટ્રોલ ડિઝલની ખરીદી બંધ કરી દેવાશે.