'કેટલીક વખત રાજકારણી માણસોને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને, ધારાસભ્યોને ન સાચવી શકો....તો જે તે કર્મચારીએ ભોગવવું પડે છે'
ગાંધીનગરમાં ધારાસભ્યોની પોલીસકર્મી સાથે કેમ થઈ બબાલ ? નેતાઓ અને પોલીસકર્મીઓ કેમ વારંવાર આમને સામને આવી જાય છે. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે પણ કેમ થાય છે વિવાદ ? કોગ્રેસના ધારાસભ્યોને પોલીસે સ્વર્ણિમ સંકુલ 1માં જતા રોક્યા હતા. જેના કારણે કોગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા હતા.