'લોકમુખે એ ચર્ચા હોય છે કે અધિકારીઓ પોલિટિકલ લોકોના પ્રેશરમાં કામ કરતા હોય છે....'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2021 03:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં ધારાસભ્યોની પોલીસકર્મી સાથે કેમ થઈ બબાલ ? નેતાઓ અને પોલીસકર્મીઓ કેમ વારંવાર આમને સામને આવી જાય છે. અધિકારીઓ અને નેતાઓ વચ્ચે પણ કેમ થાય છે વિવાદ ? કોગ્રેસના ધારાસભ્યોને પોલીસે સ્વર્ણિમ સંકુલ 1માં જતા રોક્યા હતા. જેના કારણે કોગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા હતા.