નવસારીના ખેરગામ નજીક બે બાઇક સામસામે અથડાતા ત્રણનાં મોત, જુઓ વીડિયો

વલસાડના તિથલ બીચ પર મજા કરીને ઘરે પરત ફરી રહેલા યુવકોને અકસ્માત નડ્યો હતોજેમાં બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોના મોતને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે. ફોટો પડાવવાના શોખીન યુવકો વલસાડના તિથલ બીચ પર ફરવા માટે આવ્યા હતા. તિથલ ખાતે ફોટો પડાવી પરત ઘરે જતી વેળા ખેરગામ-પાણી ખડક માર્ગ ઉપર બાઈકનો ગમખ્તવાર અકસ્માત સર્જાતા ૩ના મોત થયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola