બનાસકાંઠાના પાલનપુર-આબુ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ત્રણ લોકોના મોત
Continues below advertisement
બનાસકાંઠામાં પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. આબુરોડ તરફથી આવતી કાર ડિવાઈડર કૂદીને સામે આવતી કારને અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
Continues below advertisement