જામનગરઃ ત્રણ રાફેલ વિમાન જામનગર એરબેઝ પર પહોંચ્યા, જુઓ વીડિયો
ફ્રાન્સથી નોનસ્ટોપ ઉડાન ભરીને ત્રણ રાફેલ જામનગર એરબેઝ પર પહોંચ્યા હતા. ત્રણેય ફાઈટર જેટ ટૂંક સમયમાં જ સૈન્યમાં કાર્યરત બનશે. ભારતીય વાયુ સેનામાં રાફેલ ફાઈટર જેટની કુલ સંખ્યા આઠ થઇ ગઇ છે.