US Election Result: શિકાગોમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન, જુઓ વીડિયો

Continues below advertisement
US Elections Result: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ ચાલતા હતા પરંતુ હવે બાઇડેને લીડ લઇ લીધી છે અને 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. તાજા આંકડા પ્રમાણે ટ્રમ્પ 214 અને બાઇડેન 253 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે. શિકાગોમાં ટ્રમ્પ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં  આવી રહ્યા છે. ટ્રમ્પ ચૂંટણીમાં મતગણતરીના વિરોધમાં કોર્ટમાં પહોંચ્યા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram