Arvalli Rain । અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

Continues below advertisement

Arvalli Rain । અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ

 

Arvalli Rain । અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, ઈસરોલ,ઉમેદપુર વિસ્તારમા ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા, ભિલોડા,સુનોખ,વાસેરાકંપા વિસ્તારમા વાવાઝોડા સાથે વરસાદી માહોલ, ભારે ગાજવીજ વરસાદથી કેટલાક વિસ્તારમા વીજળી થઇ ગુલ, વરસાદના આગમનથી અરવલ્લીના ખેડૂતો હરખાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, ભારે ગરમી અને ઉકળાટથી અરવલ્લીના લોકોને મળી રાહત, અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ઠંડકનો થયો અહેસાસ, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ, મોડાસા અને ભિલોડા તાલુકામાં મોડી રાત્રે વરસ્યો વરસાદ, ઈસરોલ,ઉમેદપુર વિસ્તારમા ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા, ભિલોડા,સુનોખ,વાસેરાકંપા વિસ્તારમા વાવાઝોડા સાથે વરસાદી માહોલ, ભારે ગાજવીજ વરસાદથી કેટલાક વિસ્તારમા વીજળી થઇ ગુલ, વરસાદના આગમનથી અરવલ્લીના ખેડૂતો હરખાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, ભારે ગરમી અને ઉકળાટથી અરવલ્લીના લોકોને મળી રાહત, અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા ઠંડકનો થયો અહેસાસ 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram