Surat News । સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો આજથી વધારો લાગુ
Surat News । સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો આજથી વધારો લાગુ
Surat News । સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કર્યો આજથી વધારો લાગુ, આજ થી સુમુલ દૂધ ના ભાવ માં લિટરે રૂપિયા 2 નો વધારો લાગુ, સુરત તાપી જિલ્લા સહકારી દૂધ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે દૂધ વેચાણમાં વધારો, આજ થી અમુલ ગોલ્ડના 500મિલી ના 34,અમુલ તાજા ના 27 ,અમુલ શક્તિ ના 31,અમુલ સ્લિમ એન્ડ ટ્રિમ ના 24 રૂપિયા ચૂકવા પડશે, સુમુલ ડેરી રોજના 12.50 લાખ લિટર દૂધ નું વેચાણ કરે છે
સુમુલ ડેરી દૂધના નવા ભાવ
1. અમુલ ગોલ્ડ 500 મિલી નો ભાવ 34 રૂપિયા
2. અમુલ શક્તિ 500 મિલી નો ભાવ 31 રૂપિયા
3. અમુલ તાજા 500 મિલી નો ભાવ 27 રૂપિયા