Ahmedabad:શહેરમાં કોરોનાનો આતંક, દર કલાકે કેટલા લોકો આવે છે કોરોનાના સકંજામાં?,જુઓ વીડિયો
અમદાવાદમાં ગુરુવારે કોરોનાના 5142 નવા કેસ નોંધાયા અને 23 લોકોના મોત થયા છે. અહીં દર કલાકે 200 વ્યક્તિ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં પાસપોર્ટ ઓફિસના 24થી વધુ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.