નવા વર્ષને આવકારવા માટે વડોદરાની યુવતીએ શરીર પર કરાવ્યું ટેટુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

નવા વર્ષને આવકારવા માટે વડોદરાની યુવતીએ શરીર પર કરાવ્યું ટેટુ. આમ આદમી પાર્ટીના નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ કરાઈ હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની શરૂઆત કરાઈ. કાપડ વેપાર પર 5 ટકા જીએસટી રાખવાનો નિર્ણય. વેપારીઓએ ખુશીથી આવકાર્યો નિર્ણય. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નિર્ણયને આવકાર્યો અને સરકારનો માન્યો આભાર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram