CM રૂપાણીની હાજરીમાં જ ભાજપના સાંસદે કેમ એવું કહ્યુ- બેન તમે પાંચ મિનિટ બંધ કરો...

Continues below advertisement

આજે વિશ્વ આદિવાસી દિવસની રાજપીપળા ખાતે ઉજવણી  કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે વિશ્વ ટ્રાઇબલ દિવસે  દેશની પ્રથમ બિરસામુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના ભવ્ય બિલ્ડીંગનું ખાતમુહુર્ત તેમના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે ઉજવણી સમયે સાંસદ ચાલુ કાર્યક્રમે જ ગુસ્સે થઈ ગયા હતા. સાંસદ મનસુખ વસવા સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતા બગડ્યા હતા. બંધ કરો હમણાં એવું ગુસ્સે થઈને સાંસદ પ્રવચનમા બોલ્યા હતા. સાંસદ મનસુખ વસાવા આદિવાસી હકની વાત કરતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram