TOP 10: ડ્રગ્સ મુદ્દે ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ BJP પર લગાવ્યા આરોપ

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસના સિનીયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યુ છે. તો આ તરફ ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ નવાબ મલિકને ટ્વિટ કરીને આરોપોનો જવાબ આપ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram