આપણી ખબરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ આવ્યુ હરકતમાં, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના સંક્રમણમાં વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. આજે કેન્દ્રીય આરોગ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક યોજાઈ હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Meeting Corona Infection Review Corona Case Corona Gujarat Vaccine State Government Transition ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live