ટોપ 20: રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ, ફરી જામશે વરસાદી માહોલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 10:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડશે (rainfall) વરસાદ, (state) રાજ્યમાં હજુ 18 ટકા વરસાદની ઘટ. ગુજરાતમાં સમયસર યોજાશે ચૂંટણી. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનુ નિવેદન. મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, મારા એક ઈશારા પર થઇ શકે છે કામ, નવા મંત્રી મંડળ માં મારા મિત્રો છે.