ટોપ 20: 22 તારીખે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બાબતે થઇ શકે છે જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અતિ વૃષ્ટિમાં થયેલા નુકસાનના પગલે રાજ્ય સરકાર ખેડૂતોને કૃષિ પેકેજની કરશે સહાય. 4 જિલ્લાઓને મળશે મદદ. 22 તારીખે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બાબતે થઇ શકે છે જાહેરાત. રાહુલ ગાંધીના નિવાસસ્થાને મળશે બેઠક. એસટી બસના કર્મચારીઓની માગ ન સંતોષાય તો માસ સીએલ પર ઉતરવાની ચીમકી.
Continues below advertisement