સુરત: વિવાહ પેકેજીંગ મિલમાં આગનો મામલો, સુડાએ મિલને કરી સીલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતના પલાસણા વિસ્તારમાં આવેલી વિવાહ પેકેજીંગ મિલ આગ લાગ્યા બાદ સુડા એ સીલ કરી છે. મિલમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહિ. સુડાએ પ્રતિબંધ લગાવ્યો છે. સોમવારે મિલમાં આગ લાગ્યા બાદ બે લોકોના મોત થયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram