TOP 20: મંત્રીમંડળની શપથવિધી પહેલા CMOના નવા અધિકારીઓની કરાઈ નિમણૂક
Continues below advertisement
મંત્રીમંડળની શપથવિધી પહેલા મુખ્યમંત્રીના સીએમઓના અધિકારીઓની જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં એમ કે દાસની જગ્યાએ પંકજ જોશીની ACS તરીકે નિમણૂક કરવામાં આવી છે.
Continues below advertisement