TOP 20: ઉત્તરાખંડમાં ભાજપ ગુમાવી શકે છે સત્તા, શું કહી રહ્યા છે એક્ઝિટ પોલ?

Continues below advertisement

ઉત્તરાખંડમાં ભાજપ સત્તા ગુમાવી શકે છે. ગોવામાં ભાજપ કોંગ્રેસ આમને સામને છે. ઉત્તરાખંડમાં એબીપી સી વોટરના એક્ઝિટ પોલનું તારણ છે કે ઉત્તરાખંડમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. સર્વે પ્રમાણે કોંગ્રેસને 32 થી 38 બેઠક મળી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram