જામનગરઃ જમીન રિસર્વે બાદ જમીન માલિકો પરેશાન, જમીન માપણી રદ્દ કરવાની કરાઈ માંગ
Continues below advertisement
જમીન રિસર્વે બાદ જામનગરમાં કેટલાય ગોટાળા સામે આવ્યા છે. જેના કારણે જમીન માલિકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જામનગર જિલ્લાની પાયલટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જિલ્લા હિત રક્ષક સમિતિએ જમીન માપણી રદ્દ કરવાની માંગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Jamnagar Harassment Demand Cancellation Demand Land Survey ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Land Reserve Land Owners