TOP 20: રાજ્યમાં આજે કેટલા નોંધાયા કોરોનાના કેસ, કેટલા દર્દીઓ થયા સાજા?

Continues below advertisement

ગુજરાતમાં આજે કોરોનાના 40 નવા કેસ નોંધાયા છે. ગઈકાલ કરતા આજે બે કેસ ઓછા નોંધાયા છે. આ સાથે 21 દર્દીઓ સાજા થયા છે. હાલ રાજ્યમાં કોરોનાના 234 કેસ એક્ટિવ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram