TOP 20: આગામી વિધાનસભાની ચૂંટણી અંગે સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન

Continues below advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખે મોટુ નિવેદન આપ્યું છે. સી.આર.પાટીલે કહ્યું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી નક્કી કરેલા સમયે જ યોજાશે. નક્કી કરેલા સમયે જ ચૂંટણી યોજાશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram