ટોપ 20:રાજ્યમાં ફરી વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ખેડૂતો માટે રાહતના સમાચાર, વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઇ શકે છે, હવામાન વિભાગે કરી આગાહી. કિસાન સંઘે રાજ્ય સરકારને લખ્યો પત્ર. વરસાદ ખેંચાતા ખેડૂતોને મદદરૂપ થવા માંગ. રાજકોટમાં ડેમના તળિયા દેખાયા બાદ હવે રાજકોટવાસીઓને નર્મદા નીર પર રાખવો પડશે આધાર.
Continues below advertisement
Tags :
Gujarat News News Rain World News Farmer ABP ASMITA State Demand Demand Meteorological Department Kisan Sangh ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live