આપણી ખબર:રાજ્યમાં ફરી સક્રિય થઈ શકે છે વરસાદી સિસ્ટમ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 08:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર. ફરી સક્રિય થઈ શકે છે વરસાદી સિસ્ટમ. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટના આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવશે. વલસાડ ભાજપના કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટકોર કરી. અધિકારીઓએ સાથે દોસ્તી ન કરવા જણાવ્યુ.