TOP 20: નવસારીમાં બે સગીર બાળકોનું અપહરણ કરનાર ઝડપાયો, જુઓ મહત્વના સમાચાર
abp asmita
Updated at:
09 Nov 2021 10:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીમાં બે સગીર બાળકોનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો છે. 17 વર્ષીય કિશોર અને 14 વર્ષીય કિશોરીની માતાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મૂળ સુરતના નફિસ અહમદ મંસુરીની ધરપકડ કરી છે.